* સુરત * ઉપનામો :- "સોનાની મુરત" "સૂર્ય નગરી" "મક્કાનું પ્રવેશદ્વાર" (મક્કા બારી), ( બાબુલ મક્કા) "હિરા ઉદ્યોગનું પાટનગર" (ડાયમંડ સીટી) "નર્મદ નગરી" ( વીર નર્મદની જન્મભૂમિ તથા વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્ય મથક હોવાથી ) તાલુકાઓ :- (૧) સુરત (સુરત શહેર) (૨) બારડોલી (૩) કામરેજ ...