Surat District, "સુરત જિલ્લો", Surat Jillo, Gujarat

     * સુરત *


ઉપનામો :-     "સોનાની મુરત"
                       "સૂર્ય નગરી"
                       "મક્કાનું પ્રવેશદ્વાર"(મક્કા બારી), (બાબુલ મક્કા)
                       "હિરા ઉદ્યોગનું પાટનગર" (ડાયમંડ સીટી)
                       "નર્મદ નગરી" (વીર નર્મદની જન્મભૂમિ તથા વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્ય મથક હોવાથી)



તાલુકાઓ :-  

                     (૧) સુરત (સુરત શહેર)             
                      (૨) બારડોલી
                      (૩) કામરેજ
                      (૪) માંગરોળ   
                      (૫) માંંડવી
                      (૬) મહુવા
                      (૭) ચોર્યાસી
                      (૮) ઓલપાડ
                      (૯) ઉમરપાડા
                      (૧૦) પલાસાણા         


સુરત જિલ્લાની સરહદ :


      


 સુરતની પ્રખ્યાત વાનગીઓ :












સુરતનો ઈતિહાસ :-


 :સુરત કિલ્લો (ચોક બજાર) :


ઈ.સ.૧૫૪૦ માં ખ્વાજા સફર સુલેમાનીએ બંધાવેલો ચોકબજારમાનો કિલ્લો,


મલેક ગોપીનું "ગોપીપુરા" (ગોપી તળાવ હાલમાંં રહ્યું નથી.)





 :   જૈન દેરાસર સુરત  :



* ચિંતામણી જૈન દેરાસર ઈ.સ. ૧૬૯૯ બાદશાહ ઔરંગજેબના સમયમાં બંધાવવામાં આવેલ હતું. *





: સુરતમાં અંગ્રેજ શાશન :

ભારતની સૌપ્રથમ વેપારી કોઠી = ઈ.સ.૧૬૧૩ સુરતમાં અંગ્રેજો દ્વારા

પરવાનો માંગનાર = ઈંગ્લેન્ડના રાજા ના પ્રતિનિધિ તરીકે "સર ટોમસ રો"
https://gujaratnajillainfo.blogspot.com/p/sir-thomas-roe.html

પરવાનો આપનાર = બાદશાહ "જહાંગીર"

https://gujaratnajillainfo.blogspot.com/p/sir-tomas-row.html




: સુરત મ્યુનિસિપલ કોર્પો. ઓફીસ :






‌: શિવાજી :








: એન્ડ્રુઝ લાયબ્રેરી સુરત :






: પ્રાથના સમાજ સુરત :






: હોપ બ્રીજ :

* તત્કાલીન સુરત કલેક્ટર મી.થીયોડોર સી. હોપના પ્રયત્નથી તાપી નદી પર પુલ બાંધવામાં આવેલ હતો એ પુલને "હોપ પુલ" નામ આપવામાં આવેલ હતું. જે  ૦૧/૦૫/૧૮૭૭ ના દિવસે ખુલ્લો મુકવામાં આવેલ હતો. *






*  બાપાલાલ વૈધ જેવા આયુર્વેદાચાર્યે સ્થાપેલ "આત્માનંદ ફાર્મસી"  *




*    જેમના નામ પરથી "શ્રી તાપી બ્રહ્માચાર્યાશ્રમ સભા" દ્વારા સ્થાપિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલૉજી ની સ્થાપના કરવામાં આવેલ છે.  *








* લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી *







* સરદાર સંગ્રાહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ)  *





*  નહેરુબાગ  *








*સરદાર પટેલ સ્મૃતિ ભવન *







*  રીવોલ્વીંગ રેસ્ટોરા *






*  અશ્વિનિધાટ સુરત  (જ્યાં હાલ સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે. *














Comments